સંગીતના સરે છાત્રથી પૂછયું
કયાં તાલ વિશે વધારે જાણો છો
છાત્ર - હડતાલ
----------------------------------------------------------------------------------------------------------------------
સોનુ : "પપ્પા, ૧૦ રૂપિયાની નોટ આપોને, બહાર એક ગરીબ છોકરો ઊભો છે, તેને આપવા છે."
સોનુના પપ્પાએ બહાર આવીને પૂછયું, "ક્યાં છે છોકરો?"
સોનુ : "પેલો ઊભોને ત્યાં તડકામાં, છોકરાઓનાં ટોળાં વચ્ચે કુલ્ફીઓ વેચે છે તે."
સોનુ : "આપણને જોઈને કોઈ દરવાજો બંધ કરી દે તો શંુ કરવું જોઈએ?"
મોનુ : "ખબર નહીં તું જ કહે કે શું કરવું જોઈએ?"
સોનુ : "સહેલું છે યાર, દરવાજાની બંને બાજુ સ્ટોપર લાગેલી હોય છે, આપણે બહારથી બંધ કરીને ભાગી જવાનું."
સોનુ : "પેલો ઊભોને ત્યાં તડકામાં, છોકરાઓનાં ટોળાં વચ્ચે કુલ્ફીઓ વેચે છે તે."
મોનુ : "ખબર નહીં તું જ કહે કે શું કરવું જોઈએ?"
સોનુ : "સહેલું છે યાર, દરવાજાની બંને બાજુ સ્ટોપર લાગેલી હોય છે, આપણે બહારથી બંધ કરીને ભાગી જવાનું."
------------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment