એકવાર શંભુ તેની સાસરીમાં બધાને મળવા ગયો.....
.
.
સાસુમાએ બહુ સ્વાગત કરી સોફા પર બેસવા ગયું પણ શંભુ જમીન પર બેસી ગયો....
.
.
સાસુ: ઘરમાં આટલા સરસ સોફા છે તો જમીન પર કેમ બેઠા છો જમાઇરાજ?
.
.
શંભુ: સોફા પર તો ગરીબ માણસો બેસે સાસુમા....
.
.
સાસુ: એટલે?
.
.
શંભુ: આ સોફા તો 25 હજારમાં મળી જાય પણ જમીનના એક પ્લોટની કિંમત 25 લાખ થાય......
No comments:
Post a Comment