સુનિતાના પતિનું મૃત્યુ થતાં તે વીમા કંપનીવાળા પસે વીમાનાં નાણાં લેવા ગઈ...
.
.
સુનિતા (મેનેજરને): સાહેબ, મારા પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું છે, મને વીમાના પૈસા અપાવોને..
.
.
મેનેજર: સાંભળીને બહુ દુ:ખ થયું મેડમ....
.
.
સુનિતા: તે થાય જ ને... બધા પુરૂષો સરખા જ હોય છે.
.
.
ક્યાંય પણ સ્ત્રીઓને ચાર પૈસા મળવાના હોય એટલે સૌથી વધુ તકલીફ તેમને
No comments:
Post a Comment