સુરેશ: સાલુ, આ પત્નીઓ પતિઓની જન્મજાત જ દુશ્મન હોય છે તો પણ બંન્નેનાં લગ્ન શું કામ થાય છે એ જ નથી સમજાતું..
.
.
મહેશ: બીજુ બધુ તો ઠીક પણ પત્નીઓ પતિઓની દુશ્મન કેવી રીતે થઈ યાર?
.
.
સુરેશ: તો શું યાર, ઉનાળામાં મસ્ત સોફામાં બેઠા-બેઠા ટીવી જોતા હોઇએ ત્યાં કચરો વાળવા પંખો બંધ કરે
.
.
અને
.
.
શિયાળામાં ઠંડીમાં ઠુંઠવાતા હોઇએ ત્યાં પોતું સૂકવવા પંખો ચાલું કરી દે......
.
.
કયા જનમની દુશ્મની કાઢે છે એ જ નથી સમજાતું યાર....
No comments:
Post a Comment